kaatii kaan n phaadiye - Pad | RekhtaGujarati

કાતી કાન ન ફાડીએ

kaatii kaan n phaadiye

મેકરણ મેકરણ
કાતી કાન ન ફાડીએ
મેકરણ

કાતી કાન ફાડીએ, કામી જોગી કીજૈ,

કાતી કાન ફાડીએ.

મનસા ડાકણ શહેરમાં, એથી આપ રાખીજે,

નિંદ્રા સુપ્ત રંગમોલમાં, વાંકો સંગ કીજે… કાતી૦

પાંચ સાત પાડોસણી, તા સૂં ગૂંજ કીજે,

કૂડી સંગત કીજીએ, સાંચ શામ પતીજે… કાતી૦

પ્રેમ પિયાલા પિયુજી સે, ભાવે ભર ભર પીજે,

‘મેકો’ ગોપી કાન સે, નિરભે નામ જપીજે… કાતી૦

સ્રોત

  • પુસ્તક : કચ્છી સંતોં કી હિન્દી વાણી (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : કમલ મહેતા
  • પ્રકાશક : ચિન્તા પ્રકાશન
  • વર્ષ : 1988