kaane faatyaa kyaa huaa - Pad | RekhtaGujarati

કાને ફાટ્યા ક્યા હુવા

kaane faatyaa kyaa huaa

મેકરણ મેકરણ
કાને ફાટ્યા ક્યા હુવા
મેકરણ

કાને ફાટ્યા ક્યા હુવા, જબ લગ મનવા ફાટ્યા,

કાને ફાટ્યા ક્યા હુવા?

જિણ ઘર સુધારસ પીજિયે, સો ઘર સરખા સાટા,

સુર–સરી સંગમ વાટ હૈ, ઔર વાટ ઉવાટા. કાને૦

ઉનમની મુદ્રા કાન મેં, સો જોગી મન ફાટા,

‘મેકા’ ગોપી કાન સે, અવિચલ દેહ વિરાટા. કાને૦

સ્રોત

  • પુસ્તક : કચ્છના સંતો અને કવિઓ: ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : દુલેરાય કારાણી
  • વર્ષ : 1964