હરિ તુમ હરો જનકી ભીર
Hari Tum Haro Janki Bhir
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
હરિ તુમ હરો જનકી ભીર,
દ્રૌપદીકી લાજ રાખી, તુમ બઢાયો ચીર.
ભગત કારણ રૂપ નરહરિ, ધર્યો આપ શરીર,
હિરણ્યકશ્યપ માર લિન્હોં ધર્યો નાંહિન ધીર.
બૂડતે ગજરાજ રાખ્યો, કિયો બાહર નીર,
દાસી મીરાં લાલ ગિરિધર દુઃખ જહાંતહાં પીર.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
