hal nii mun bherii, sonalbaaii - Pad | RekhtaGujarati

હલ ની મું ભેરી, સોનલબાઈ

hal nii mun bherii, sonalbaaii

રતનબાઈ – ૩ રતનબાઈ – ૩
હલ ની મું ભેરી, સોનલબાઈ
રતનબાઈ – ૩

હલ ની મું ભેરી, સોનલબાઈ! હલ ની મું ભેરી,

હી તાં આય ફકીરેં જી ફેરી... સોનલ૦

સુતી ની હુઈયસ નિંધર મેં, આંઉ ઉથઇયસ અવેરી... સોનલ૦

કેડિયું રેઆણું રાજ સેં, અગિયા સાંકડી શેરી... સોનલ૦

સૂર સલાઈયાં કેંકે માડી, કરીઆં ગાલ કેડી... સોનલ૦

બોલે ‘રતનબાઈ’ વિનતી, મૂંજી જંગલ મેં ડેરી... સોનલ૦

સ્રોત

  • પુસ્તક : કચ્છના સંતો અને કવિઓ : ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 309)
  • સંપાદક : દુલેરાય કારાણી
  • વર્ષ : 1964