Gavat hai paramesar ke gun - Pad | RekhtaGujarati

ગાવત હે, પરમેસર કે ગુન

Gavat hai paramesar ke gun

મીર મુરાદ મીર મુરાદ
ગાવત હે, પરમેસર કે ગુન
મીર મુરાદ

ગાવત હે, પરમેસર કે ગુન, આવત જાવત બહુરી ન આવે

ખાવત ખાજ અખાજન ખાવત પાવત મૌજ નવે નિધ પાવે

બૈઠત ઉઠત, ડોલત, હાલત, ચાલત હેત લગાવે

કહેત ‘મુરાદ’ સુધામ કુ ચાહે તો, રામ કો નામ અહોનિશ ગાવે

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008