dhyan ka tanta - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધ્યાન કા તંતા

dhyan ka tanta

અજાન બીબી અજાન બીબી
ધ્યાન કા તંતા
અજાન બીબી

ધ્યાન કા તંતા ને જ્ઞાન કા તુંબા

ગુરગત ભીડ લગાઈ,

અનહદ જંત્રી અહોનિશ બાજે,

સો સુરતી ગગન સમાઈ,

સાધુ જંત્રી પ્રેમ કી વાગી.

હાં રે જાકી સુરતા સુન ધૂન ગાજી,

સાધુ જંત્રી પ્રેમ કી વાગી.

સ્રોત

  • પુસ્તક : ખોજા વૃત્તાંત (પૃષ્ઠ ક્રમાંક 233)
  • સર્જક : સચેદીના નાનજીઆણી
  • પ્રકાશક : સચેદીના નાનજીઆણી, કચ્છ
  • વર્ષ : 1892