ધ્યાન ધીરજ સે ધરના સંતો,
સત્ત સતગુરુ કે ચરનાં.
અસંખ્ય જુગ કી મિટે આપદા, ફોગટ ફેર ન ફરનાં,
ગુરુગમ જ્ઞાન અમીરસ પિયા, ત્રિવિધિ તાપ કે હરનાં... સંતો૦
દયા દીનતા દિલ બીચ રખનાં, કૂડ કપટ નહીં કરનાં,
શીલ સંતોષ સદા સમદૃષ્ટિ, સાસ ઉસાસ સમરનાં... સંતો૦
જમ જાલમ કા જોર ચાલે નહીં, ક્યા દુશ્મન સે ડરનાં,
સબ ઘટ સરખા સતગુરુ પરખા, અનુભવ અજરા જરનાં... સંતો૦
ગુરુ વિશરામ અલખ અવિનાશી, સામ સ્વેત નહીં વરનાં,
ચતુર પંથ ખટ તીન પર 'માધવ', ઠીક કરી ત્યાં ઠરનાં... સંતો૦
dhyan dhiraj se dharna santo,
satt satguru ke charnan
asankhya jug ki mite apada, phogat pher na pharnan,
gurugam gyan amiras piya, triwidhi tap ke harnan santo0
daya dinta dil beech rakhnan, kooD kapat nahin karnan,
sheel santosh sada samdrishti, sas usas samarnan santo0
jam jalam ka jor chale nahin, kya dushman se Darnan,
sab ghat sarkha satguru parkha, anubhaw ajra jarnan santo0
guru wishram alakh awinashi, sam swet nahin warnan,
chatur panth khat teen par madhaw, theek kari tyan tharnan santo0

સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 213)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ