છેલ છુવો ન છતીયાં હમાર
Chhel Chhuwo Na Chhatiya Hamar
અવિનાશાનંદ
Avinashanand

છેલ છુવો ન છતીયાં હમાર, ફાટેગો મેરે અંચરવા, છેલ૦
લાખ ટકેકી લીની સારી બિહારી, નાગર નંદકુમાર. ફાટે૦
ઉરજ ઉતંગ નહીં શામ ચતુર પીયા, નાજુક નવિન લગાર. ફાટે૦
લોક નગરકે દેખે ડગરમે, ઠાડે સબ નરનાર. ફાટે૦
અવિનાશાનંદ કે જેલ ન કીજો, છોટિ મેં અતી સકુમાર. ફાટે૦



સ્રોત
- પુસ્તક : શ્રી અવિનાશાનંદ કાવ્ય (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : માધવલાલ દલસુખરામ કોઠારી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1921