ચલ મન ગંગાજમુના તીર
Chal Man Gangajamuna Teer
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
ચલ મન ગંગાજમુના તીર,
ગંગાજમુના નિરમલ પાની, શીતલ હોત શરીર;
બંસી બજાવત ગાવત કાન્હો, સંગ લિયે બલવીર.
મોર મુકુટ પીતામ્બર સોહે, કુંડલ ઝલકત હીર;
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, ચરણ-કૈવલ પર સીર.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
