હાણેં વસીલો થી, પીરલ મુંજા
haanen vasiilo thii, piiral munjaa
રતનબાઈ – ૩
Ratanbai - 3

હાણેં વસીલો થી, પીરલ મુંજા! હાણેં વસીલો થી!
મોટ હલીની આવેઓ હી, મુરશીદ મુંજા.
લોરીએં વિચ મેં આઉં લુડાંતી, જિયણ થીંધો હાણેં કીં... પીરલ૦
રોલે છડેઆં રણ મેં સાંઈ, આંઈયાં મુસાફર જીં... પીરલ૦
મોટ સિગો તું સિપરીં મુંજા, ઘણા ની લગાયા ડીં... પીરલ૦
બોલે ‘રતનબાઈ’ મુરશીદ મુહીજા, વસંધા મહોભત મીં... પીરલ૦



સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો અને કવિઓ : ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 309)
- સંપાદક : દુલેરાય કારાણી
- વર્ષ : 1964