બોલી બોલે હંસ કી
Boli bole hans ki
બિહારીદાસ
Bihari das
બિહારીદાસ
Bihari das
બોલી બોલે હંસ કી, ધરે બગ્ગ સા ધ્યાન,
અંતર કપટી મન હઠી, બાંચે બેદ-પુરાન,
બાંચે બેદ–પુરાન, અનુપમ અર્થ બનાવે,
આતમ જાન્યા નાહિ, કિસી બિધ સંત કહાવે;
કહ ‘વિહારી’ કર જોર, કપટ કી ગાંઠ ન ખોલી,
ધરે બગ્ગ કા ધ્યાન, હંસ કી બોલે બોલી.
સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 97)
