બીસર ગઈ મેરો હાર, જમનાતીરે
Bisar Gai Mero Haar, jamna teere
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
બીસર ગઈ મેરો હાર, જમનાતીરે,
બીસર ગઈ મેરો હાર.
ઇત ગોકુલ, ઉત મથુરા નગરી,
કૈસે ઊતરું પાર? જમના...
મેં જલ યમુના ભરન જાત રી,
મિલ ગયે નંદકુમાર. જમના...
વૃંદાવનકી કુંજ ગલિનમેં,
નૃત્ય કરત હૈ મુરાર. જમના...
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ બલિહાર. જમના...
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
