હો મેરી બસના, તુમ ચલો અગમ કે પાર,
વ્હાં હૈ તેરો કરાર, તું દેખ નિજ દરબાર... હો૦
તું કાંહાં દેખે ઈં ખેલ મેં, સબ પડા હૈ પ્રતિબિંબ,
પ્રપંચ પાંચ તત્ત્વ મિલ કે, મેલ સુરત કે સંગ... હો૦
ગુણી જ્ઞાની મુનિ મહંત, અંગમાં કર કર ગાય,
સુને શીખે પઢે પંડિત, પાર કોઈ ના પાય... હો૦
તું દેખ દર્શન પંથ દોડે, કેડે કિ શુદ્ધ સાધ,
ચઢી ચૌદે શૂન્ય સમાવે, આડી અગમ અગાધ... હો૦
યા મેં બ્રહ્મ બાજી રચી રમત, બહુ વિધ સંસાર,
નેનું દેખત શ્રવણે સુનાત, મૂળ બિના વિસ્તાર... હો૦
વેરાટ મેં સબ દેખિયા, વૈકુંઠ વિષ્ણુ શેષસાઈ,
શૂન્ય થકી સબ પતાકા, શૂન્ય મેં જાય સમાઈ... હો૦
તું દેખ નાટક નિગમ કો, કરત કાહાં વિચાર,
પાવ પલક મેં ઔર ગલે, માંડ શૂન્ય નિરાકાર... હો૦
ત્રિવેણી સમ ઘાટ નહીં કોઈ, કરો પાંઉં બિન પંથ,
નિરંજન સો સબસે ન્યારા, વાંહાં હૈ તેરા કંથ... હો૦
પાર કો સુખ કાહાં પ્રકાશીએ, જો હોય અપનો વિલાસ,
‘મેહરાજ’ મનસા મિટ ગઈ, સબ સ્વપ્ન કેરી આશ... હો૦
ho meri basna, tum chalo agam ke par,
whan hai tero karar, tun dekh nij darbar ho0
tun kanhan dekhe in khel mein, sab paDa hai pratibimb,
prpanch panch tattw mil ke, mel surat ke sang ho0
guni gyani muni mahant, angman kar kar gay,
sune shikhe paDhe panDit, par koi na pay ho0
tun dekh darshan panth doDe, keDe ki shuddh sadh,
chaDhi chaude shunya samawe, aaDi agam agadh ho0
ya mein brahm baji rachi ramat, bahu widh sansar,
nenun dekhat shrawne sunat, mool bina wistar ho0
werat mein sab dekhiya, waikunth wishnu sheshsai,
shunya thaki sab pataka, shunya mein jay samai ho0
tun dekh natk nigam ko, karat kahan wichar,
paw palak mein aur gale, manD shunya nirakar ho0
triweni sam ghat nahin koi, karo panun bin panth,
niranjan so sabse nyara, wanhan hai tera kanth ho0
par ko sukh kahan prkashiye, jo hoy apno wilas,
‘mehraj’ manasa mit gai, sab swapn keri aash ho0

સ્રોત
- પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 41)
- સંપાદક : ઓશિંગણ
- પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
- વર્ષ : 1909