bhajan bin kaahe kun deh dharii - Pad | RekhtaGujarati

ભજન બિન કાહે કું દેહ ધરી

bhajan bin kaahe kun deh dharii

મીરાંબાઈ મીરાંબાઈ
ભજન બિન કાહે કું દેહ ધરી
મીરાંબાઈ

કાહે કું દેહ ધરી, ભજન બિન કાહે કું દેહ ધરી.

ગર્ભવાસ કી ત્રાસ દેખાઈ, વાકી પીડ બુરી,

કોલ બન કરી બાહેર આયો, અબ તુમ ભૂલ પડી.

નોબત નગારાં બાજે બધત બંધાઈ કુટુંબ સબ દેખ ઠરી

‘મીરાં’ કહે પ્રભુ ગિરધર નાગર, જનની ભાર મરી.

સ્રોત

  • પુસ્તક : ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 83)
  • પ્રકાશક : મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે-બુકસેલર
  • વર્ષ : 1913