બંસીબારો આયો મ્હારે દેસ
Bansibaro aayo mhare des
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
બંસીબારો આયો મ્હારે દેસ થાઁરી સાઁવરી સૂરત બાલી બૈસ.
આઉં જાઉં કર ગયા સાઁવરા કર ગયા કોલ અનેક;
ગિણતે ગિણતે ઘિસ ગઇ ઉંગલી, ઘિસ ગઇ ઉંગલી કી રેખ.
મૈં બૈરાગિણી આદિકી થાઁરે મ્હારે કદકો સનેસ;
બિન પાણી બિન સાબુન સાઁવરા હુઇ ગઈ ધૂઇ સપેદ.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
