બાંધ લેના શમશીર તાતી
Bandh lena shamshir tati
સંત સમર્થદાસ
Sant Samarthdas
સંત સમર્થદાસ
Sant Samarthdas
બાંધ લેના શમશીર તાતી, કર કાલ કી ફાજ હરાવને કું
જ્ઞાન ખરછી કીરપાન લેના, પીછે સુર સે જાય સતાવને કુ.
ગુરુ જ્ઞાન કી સેજ બંદૂક લે કે, જૂઠ ક્રોધ અહંકાર કરાવને કું
સાંઈ 'સમ્રથ' કહે સજ્જ રહેના, મહા સિંધુ કી પીર પતાવને કું.
સ્રોત
- પુસ્તક : ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો (પૃષ્ઠ ક્રમાંક 311)
- સંપાદક : કચરાલાલ સવજીભાઈ સોની
- પ્રકાશક : શ્રી ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ
- વર્ષ : 1940
