baalaa main bairagan huungii - Pad | RekhtaGujarati

બાલા મૈં બૈરાગણ હૂંગી

baalaa main bairagan huungii

મીરાંબાઈ મીરાંબાઈ
બાલા મૈં બૈરાગણ હૂંગી
મીરાંબાઈ

બાલા મૈં બૈરાગણ હૂંગી.

જિન ભેષા મ્હારો સાહિબ રીઝે, સોહી ભેષ ધરૂંગી.

શીલ સંતોષ ધરું ઘટ ભીતર, સમતા પકડ રહૂંગી,

જાકો નામ નિરંજન કહિયે, તાકો ધ્યાન ધરુંગી.

ગુરુ કે જ્ઞાન રંગું તન કપડા, મન મુદ્રા પૈરુંગી,

પ્રેમ-પ્રીત સૂં હરિ-ગુણ ગાઊં, ચરણન લિપટ રહૂંગી.

યા તન કી મૈં કરું કીંગરી, રસના નામ કહૂંગી,

‘મીરાં’ કે પ્રભુ ગીરધર નાગર, સાધાં સંગ રહૂંગી.

સ્રોત

  • પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1944