awdhu nam hamara - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અવધૂ નામ હમારા

awdhu nam hamara

આનંદઘન આનંદઘન
અવધૂ નામ હમારા
આનંદઘન

અવધૂ નામ હમારા રાખે, સો પરમ મહારસ ચાખે.

નહીં હમ પુરુષા, નહીં હમ નારી, વરન ભાત હમારી,

જાતિ પાંતિ સાધન સાધક, નહીં હમ લઘુ નહીં ભારી.

અવધૂ૦

નહીં હમ તાતે નહીં હમ શીરે, નહીં દીર્ઘ નહીં છોટા,

નહીં હમ ભાઈ નહીં હમ ભગિની, નહીં હમ બાપ બેટા.

અવધૂ૦

નહીં હમ મનસા નહીં હમ શબ્દા, નહીં હમ તનકી ધરણી,

નહીં હમ લેખ લેખધર નાહીં, નહીં હુમ કરતા કરણી.

અવધૂ૦

નહીં હમ દરસન નહીં હમ પરસન, રસ ગંધ કછુ નાહીં,

'આનંદઘન' ચેતનમય મૂરતિ, સેવક જન બલી જાહીં.

અવધૂ૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1