ari kate purand girande chadho - Pad | RekhtaGujarati

અરિ કાટે પુરંદ ગિરંદ ચઢો

ari kate purand girande chadho

મીર મુરાદ મીર મુરાદ
અરિ કાટે પુરંદ ગિરંદ ચઢો
મીર મુરાદ

અરિ કાટે પુરંદ ગિરંદ ચઢો, બ્રજ ઉપર ઇન્દ્ર કિયો અતિ ઘેરો,

તબ ગોકુલ પીર ગોવિંદ સુની, કરી કંસ નિકંદ ગિરંદ કૂ ટેરો

કટિ ફંદ અનંત હકવંદ કહેનાથ બાલ મુકુંદ ફણીન્દ્ર કૂ ઘેરો

નંદ કે નંદ સદા સુખકંદ, હો વંદન વાર હજાર હી મેરો.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008