ab to manwa mera kari le shuddh wichar - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અબ તો મનવા મેરા કરી લે શુદ્ધ વિચાર

ab to manwa mera kari le shuddh wichar

આનંદરામ સાહેબ આનંદરામ સાહેબ
અબ તો મનવા મેરા કરી લે શુદ્ધ વિચાર
આનંદરામ સાહેબ

અબ તો મનવા મેરા કરી લે શુદ્ધ વિચાર, વિચાર,

અબ તો મનવા મેરે...

પરમાત્મા પદ પૂરણ સબહી, નહીં પાર નહીં વાર,

સ્થાવર જંગમ સદા આદ કે નામ રૂપ આધાર, આધાર... અબ તો૦

વેદ સ્મૃતિ સદા પોકારે, વિશ્વ રૂપ કિરતાર,

સમ સંતોષ વિચાર શુદ્ધ અંગ, એહી મોક્ષ કો દુવાર, દુવાર... અબ તો૦

વિવેક અરુ વૈરાગ ખટ સંપતિ, મુમુક્ષતા ઉર ધાર,

તત્પદ ત્વંપદ કરો વિચાર, લક્ષાર્થ નિહાર, નિહાર... અબ તો૦

શ્રાવણ મનન અરુ નિધ્યાસન હોવત સાક્ષાત્કાર,

તિમિર નાશ ભયો તત્કાલ, સૂરજ કો ઉજિયાર, ઉજિયાર... અબ તો૦

સોહંમ સતગુરુ જ્ઞાન બતાયા, મહા વાક્ય અનુસાર,

‘આનંદરામ’ સતગુરુ મોરાર કે ચરણે, બાંય ગ્રહી લિયો તાર, તાર... અબ તો૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001