sat chit anand mera raho - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સત ચિત આનંદ મેરા રહો

sat chit anand mera raho

આનંદરામ સાહેબ આનંદરામ સાહેબ
સત ચિત આનંદ મેરા રહો
આનંદરામ સાહેબ

સત ચિત આનંદ મેરા રહો,

સતગુરુ સત ચિત આનંદ મેરા.

આદ અંત મધ્યે આપ બિરાજો, ઘાટ અઘાટ સબે તેરા,

નામ રૂપ સબ કલ્પિત જાણો, અસ્તિ ભ્રાન્તિ પ્રિય... સત૦

મન બુદ્ધિ ચિત્ત ઔર અહંકારા હિ, નહીં કોઈ વાહી કો હેરા,

પરા પશ્યંતિ મધ્યમા વૈખરી, તા સે રહેત હૈ નેરા... સત૦

શ્રુતિ સ્મૃતિ વેદ સબે મિલ, નેતિ નેતિ કર હેરા,

‘આનંદરામ’ સતગુરુ કે ચરણે, બલ જાઉં વેરા વેરા... સત૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001