adbhut anand aaya - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અદ્ભુત આનંદ આયા

adbhut anand aaya

અખો અખો
અદ્ભુત આનંદ આયા
અખો

અદ્ભુત આનંદ આયા, અબ મોહે, અદ્ભુત આનંદ આયા,

કિયા કરાયા કછુ ભી નાહીં, સેજ પિયા કું પાયા... અબ૦

દેશ છોડ્યા, વેશ છોડ્યા, ના છોડ્યા સંસારા,

ભર નિદ્રા સે જાગ પડા તો, મિટ ગયા સપના સારા... અબ૦

ભલા કહે કોઈ બૂરા કહે કોઈ, અપની મતિ અનુસારા,

‘અખા’ લોહ કું પારસ પરસા, સોના ભયા સોનારા... અબ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ 1-2. (પૃષ્ઠ ક્રમાંક 215)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963