તને મેં
tane mein
સુન્દરમ્
Sundaram

તને મેં ઝંખી છે
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી
tane mein jhankhi chhe
yugothi dhikhela prakhar sahrani tarasthi
tane mein jhankhi chhe
yugothi dhikhela prakhar sahrani tarasthi



સ્રોત
- પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 56)
- સર્જક : સુન્દરમ્
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1939