રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
એક ક્ષણ
ek kshan
માધવ રામાનુજ
Madhav Ramanuj
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો—
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં...
ek kshan jo yuddh atkawi shako—
tenk par mathun muki unghi laun
ek kshan jo yuddh atkawi shako—
tenk par mathun muki unghi laun
સ્રોત
- પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 26)
- સર્જક : માધવ રામાનુજ
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1986
- આવૃત્તિ : બીજી આવૃત્તિ