shashii jataan, priy ramy vibhaavrii - Muktak | RekhtaGujarati

શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી

shashii jataan, priy ramy vibhaavrii

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,

થઈ રખે જતી અંધ, વિયોગથી;

દિનરુપે સુભગા બની ર્‌હે, ગ્રહી

કર પ્રભાકરના મનમાનીતા!

સ્રોત

  • પુસ્તક : સરસ્વતીચંદ્ર ભાગ - ૧ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : ગોવર્ધનરામ ત્રિપાઠી