vastu sundar juye baalak ane rasto bhuule - Muktak | RekhtaGujarati

વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે

vastu sundar juye baalak ane rasto bhuule

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે
સૈફ પાલનપુરી

વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે

એવી રીતે મેં કર્યો પ્રેમ-ને ખોવાઈ ગયો,

જાણે ફાડે કોઈ તારીખનાં બબ્બે પાનાં

એવી રીતે તારા હૈયાથી હું વિસરાઈ ગયો.

સ્રોત

  • પુસ્તક : એજ ઝરૂખો એજ હીંચકો (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : સૈફ પાલનપુરી
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : પાંચમી આવૃત્તિ