tran vaanaan - Muktak | RekhtaGujarati

ત્રણ વાનાં

tran vaanaan

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
ત્રણ વાનાં
ઉમાશંકર જોશી

ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક, હાથ.

બહુ દઈ દીધું, નાથ! જા, ચોથું નથી માગવું.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 721)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ