Tajmahal(no Photograph Jota) - Muktak | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તાજમહાલ(નો ફોટોગ્રાફ જોતાં)

Tajmahal(no Photograph Jota)

શેખાદમ આબુવાલા શેખાદમ આબુવાલા
તાજમહાલ(નો ફોટોગ્રાફ જોતાં)
શેખાદમ આબુવાલા

દમકતો ને ચમકતો શા’જહાંનો મ્હેલ જોવા દે

મને ધનવાન મજનૂંએ કરેલો ખેલ જોવા દે

પ્રદર્શન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાથી

મને ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

સ્રોત

  • પુસ્તક : દીવાન-એ-આદમ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : શેખાદમ આબુવાલા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1992