taanduli tattva hemthii bhaare ja thaay chhe - Muktak | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તાંદુલી તત્ત્વ હેમથી ભારે જ થાય છે

taanduli tattva hemthii bhaare ja thaay chhe

મુસાફિર પાલનપુરી મુસાફિર પાલનપુરી
તાંદુલી તત્ત્વ હેમથી ભારે જ થાય છે
મુસાફિર પાલનપુરી

તાંદુલી તત્ત્વ હેમથી ભારે થાય છે

કિન્તુ ભળે જો લાગણી ત્યારે થાય છે

જ્યાં-ત્યાં કદીય હાથ લંબાવ હૃદય

મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે થાય છે

સ્રોત

  • પુસ્તક : અમર મુક્તકો (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ