streenii uunchaaii - Muktak | RekhtaGujarati

સ્ત્રીની ઊંચાઈ

streenii uunchaaii

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
સ્ત્રીની ઊંચાઈ
ઉમાશંકર જોશી

પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે,

મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ