સ્નેહ
sneh
મનસુખલાલ ઝવેરી
Mansukhlal Jhaveri
મનસુખલાલ ઝવેરી
Mansukhlal Jhaveri
સ્નેહ છે અગ્નિના જેવો, સાવધાન સદા રહો;
અતિદૂર ન દે ઉષ્મા, દહે અતિસમીપ તો.
સ્રોત
- પુસ્તક : કવિ અને કવિતા શ્રેણી : મનસુખલાલ ઝવેરી (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1988
