શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી
shashii jataan, priy ramy vibhaavrii
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
Govardhanram Madhavram Tripathi
શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી
shashii jataan, priy ramy vibhaavrii
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
Govardhanram Madhavram Tripathi
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
Govardhanram Madhavram Tripathi
શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,
થઈ રખે જતી અંધ, વિયોગથી;
દિનરુપે સુભગા બની ર્હે, ગ્રહી
કર પ્રભાકરના મનમાનીતા!
shashi jatan, priy ramya wibhawari,
thai rakhe jati andh, wiyogthi;
dinarupe subhga bani ahe, grhi
kar prbhakarna manmanita!
shashi jatan, priy ramya wibhawari,
thai rakhe jati andh, wiyogthi;
dinarupe subhga bani ahe, grhi
kar prbhakarna manmanita!
સ્રોત
- પુસ્તક : સરસ્વતીચંદ્ર ભાગ - ૧ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : ગોવર્ધનરામ ત્રિપાઠી
