saw betho chhun koi kaam nathi - Muktak | RekhtaGujarati

સાવ બેઠો છું કોઈ કામ નથી

saw betho chhun koi kaam nathi

ભરત વિંઝુડા ભરત વિંઝુડા
સાવ બેઠો છું કોઈ કામ નથી
ભરત વિંઝુડા

સાવ બેઠો છું કોઈ કામ નથી,

આવ, બેઠો છું કોઈ કામ નથી.

ગૂંચવાયેલી લટને સૂલઝાવું,

લાવ, બેઠો છું કોઈ કામ નથી.

સ્રોત

  • પુસ્તક : સ્ટ્રીટ લાઈટ (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સર્જક : ભરત વિંઝુડા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2022