રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
મુક્તક
muktak
ભરત વિંઝુડા
Bharat Vinzuda
સાવ બેઠો છું કોઈ કામ નથી,
આવ, બેઠો છું કોઈ કામ નથી.
ગૂંચવાયેલી લટને સૂલઝાવું,
લાવ, બેઠો છું કોઈ કામ નથી.
saw betho chhun koi kaam nathi,
aw, betho chhun koi kaam nathi
gunchwayeli latne suljhawun,
law, betho chhun koi kaam nathi
saw betho chhun koi kaam nathi,
aw, betho chhun koi kaam nathi
gunchwayeli latne suljhawun,
law, betho chhun koi kaam nathi
સ્રોત
- પુસ્તક : સ્ટ્રીટ લાઈટ (પૃષ્ઠ ક્રમાંક 95)
- સર્જક : ભરત વિંઝુડા
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2022