તાંદુલી તત્ત્વ હેમથી ભારે જ થાય છે
taanduli tattva hemthii bhaare ja thaay chhe

તાંદુલી તત્ત્વ હેમથી ભારે જ થાય છે
taanduli tattva hemthii bhaare ja thaay chhe
મુસાફિર પાલનપુરી
Musafir Palanpuri

તાંદુલી-તત્ત્વ હેમથી ભારે જ થાય છે
કિન્તુ! ભળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાંત્યાં કદીય હાથ ન લંબાવ ઓ હૃદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે
tanduli tattw hemthi bhare ja thay chhe
kintu! bhale jo lagni tyare ja thay chhe
jyantyan kadiy hath na lambaw o hriday!
maitrinun mulya krishnne dware ja thay chhe
tanduli tattw hemthi bhare ja thay chhe
kintu! bhale jo lagni tyare ja thay chhe
jyantyan kadiy hath na lambaw o hriday!
maitrinun mulya krishnne dware ja thay chhe

સ્રોત
- પુસ્તક : ઢાઈ અક્ષર (પૃષ્ઠ ક્રમાંક 91)
- સર્જક : મુસાફિર પાલનપુરી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2001
- આવૃત્તિ : પુનર્મુદ્રણ