માત્ર ચાહો, કોઈ ચેષ્ટા ના કરો
matra chaaho, koi cheshtaa naa karo
વિહંગ વ્યાસ
Vihang Vyas
વિહંગ વ્યાસ
Vihang Vyas
માત્ર ચાહો, કોઈ ચેષ્ટા ના કરો
મર્મ જાણો પણ મીમાંસા ના કરો
હું કહું એનાં વિશે જ્યારે કશુંક,
એ કહે કે, આત્મશ્લાઘા ના કરો.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
