Afvagrast Jive Chhe Loko - Muktak | RekhtaGujarati

અફવાગ્રસ્ત જીવે છે લોકો

Afvagrast Jive Chhe Loko

શિલ્પીન થાનકી શિલ્પીન થાનકી
અફવાગ્રસ્ત જીવે છે લોકો
શિલ્પીન થાનકી

અફવાગ્રસ્ત જીવે છે લોકો,

લકવાગ્રસ્ત જીવે છે લોકો

પાર વગરના સંશય વચ્ચે

અથવાગ્રસ્ત જીવે છે લોકો

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ