maagii maagiine prabhu paase men maangyu aevun - Muktak | RekhtaGujarati

માગી માગીને પ્રભુ પાસે મેં માગ્યું એવું

maagii maagiine prabhu paase men maangyu aevun

યુસુફ બુકવાલા યુસુફ બુકવાલા
માગી માગીને પ્રભુ પાસે મેં માગ્યું એવું
યુસુફ બુકવાલા

માગી માગીને પ્રભુ પાસે મેં માગ્યું એવું,

મારું મૃત્યુ મારે જોવું છે ઘડીભર માટે.

મને શંકા છે કે અશ્રુ નહીં સારે કોઈ,

મારા શબ પર મારે રોવું છે ઘડીભર માટે.

સ્રોત

  • પુસ્તક : કવિતા : મે-જૂન, ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન