kanthasth gazalo aemne maarii karii to chhe - Muktak | RekhtaGujarati

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે

kanthasth gazalo aemne maarii karii to chhe

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે
અમૃત ઘાયલ

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે

એને પસંદ છો હું નથી, શાયરી તો છે

વર્ષો પછીય બેસતા વર્ષે હે દોસ્તો

બીજું તો ઠીક એમની કંકોતરી તો છે

સ્રોત

  • પુસ્તક : અમર મુક્તકો (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ