kadii gheraa kadii aachhaa thataa aa padchhaayaa - Muktak | RekhtaGujarati

કદી ઘેરા કદી આછા થતા આ પડછાયા

kadii gheraa kadii aachhaa thataa aa padchhaayaa

યુસુફ બુકવાલા યુસુફ બુકવાલા
કદી ઘેરા કદી આછા થતા આ પડછાયા
યુસુફ બુકવાલા

કદી ઘેરા કદી આછા થતા પડછાયા

કદી ટૂંકા કદી લાંબા થતા પડછાયા

મારું વિતેલું જીવન તો નથી કહેતા ‘યુસુફ’

કદી આગળ કદી પાછળ જતા પડછાયા

સ્રોત

  • પુસ્તક : કવિતા : મે-જૂન, ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન