veniimaan gunthvaataa - Muktak | RekhtaGujarati

વેણીમાં ગૂંથવાંતાં-

veniimaan gunthvaataa

રામનારાયણ પાઠક 'શેષ' રામનારાયણ પાઠક 'શેષ'
વેણીમાં ગૂંથવાંતાં-
રામનારાયણ પાઠક 'શેષ'

વેણીમાં ગૂંથવાંતાં-

કુસુમ તહિં રહ્યાં

અર્પવાં અંજલિથી.

સ્રોત

  • પુસ્તક : શેષનાં કાવ્યો
  • સર્જક : રામનારાયણ વિશ્વનાથ પાઠક
  • પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ લિમિટેડ
  • વર્ષ : 1951
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ