phuul khilyaan ane khariiye gayaan - Muktak | RekhtaGujarati

ફૂલ ખીલ્યાં અને ખરીયે ગયાં

phuul khilyaan ane khariiye gayaan

યુસુફ બુકવાલા યુસુફ બુકવાલા
ફૂલ ખીલ્યાં અને ખરીયે ગયાં
યુસુફ બુકવાલા

ફૂલ ખીલ્યાં અને ખરીયે ગયાં

શ્વાસ થોડા ઘણા ભરીયે ગયાં

એવા જીવનનો અર્થ કંઈ નથી

આવ્યા, જીવ્યા અને મરીયે ગયા.

સ્રોત

  • પુસ્તક : કવિતા : મે-જૂન, ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન