ek kshan - Muktak | RekhtaGujarati

એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો—

ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં...

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ