dil tamone aptan aapi didhun - Muktak | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિલ તમોને આપતાં આપી દીધું

dil tamone aptan aapi didhun

મનહર મોદી મનહર મોદી
દિલ તમોને આપતાં આપી દીધું
મનહર મોદી

દિલ તમોને આપતાં આપી દીધું

પામતાં પાછું અમે માપી લીધું

માત્ર એક ક્ષણ તમે રાખ્યું છતાં

ચોતરફથી કેટલું કાપી લીધું

સ્રોત

  • પુસ્તક : દરિયા (પૃષ્ઠ ક્રમાંક 119)
  • સર્જક : મનહર મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)