chetje jiitmaany haar n ho - Muktak | RekhtaGujarati

ચેતજે જીતમાંય હાર ન હો

chetje jiitmaany haar n ho

રઈશ મનીઆર રઈશ મનીઆર
ચેતજે જીતમાંય હાર ન હો
રઈશ મનીઆર

ચેતજે જીતમાંય હાર હો,

સુખ દુઃખનો કોઈ પ્રકાર હો;

એવો કોઈ મુગટ બન્યો નથી,

જેનો માથે જરાય ભાર હો.

સ્રોત

  • પુસ્તક : સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : રઇશ મનીઆર
  • પ્રકાશક : શબ્દ પ્રકાશન
  • વર્ષ : 2002