અર્થ જૂની કહેવતોનો એમ બદલાયા કરે
arth juunii kahevatono aem badlaayaa kare
 ભીખુભાઈ ચાવડા 'નાદાન'
                                    Bhikhubhai Chavda 'Nadan'
                                    ભીખુભાઈ ચાવડા 'નાદાન'
                                    Bhikhubhai Chavda 'Nadan'
                                
                                અર્થ જૂની કહેવતોનો એમ બદલાયા કરે
                                arth juunii kahevatono aem badlaayaa kare
                                    
                                        
                                             ભીખુભાઈ ચાવડા 'નાદાન'
                                            Bhikhubhai Chavda 'Nadan'
                                            ભીખુભાઈ ચાવડા 'નાદાન'
                                            Bhikhubhai Chavda 'Nadan'
                                        
                                    
                                
                            
                         ભીખુભાઈ ચાવડા 'નાદાન'
                                            Bhikhubhai Chavda 'Nadan'
                                            ભીખુભાઈ ચાવડા 'નાદાન'
                                            Bhikhubhai Chavda 'Nadan'
                                        અર્થ જૂની કહેવતોનો એમ બદલાયા કરે
પ્યારમાં વ્યવહારમાં બન્નેમાં સચવાયા કરે
પ્રેમમાં અરધો ઘડો થઈને રહ્યો છું એટલે
હું સતત છલક્યા કરું ને એઓ ભીંજાયા કરે
arth juni kahewtono em badlaya kare
pyarman wyawharman banneman sachwaya kare
premman ardho ghaDo thaine rahyo chhun etle
hun satat chhalakya karun ne eo bhinjaya kare
arth juni kahewtono em badlaya kare
pyarman wyawharman banneman sachwaya kare
premman ardho ghaDo thaine rahyo chhun etle
hun satat chhalakya karun ne eo bhinjaya kare
 
                                         
                                         
                                    સ્રોત
- પુસ્તક : અમર મુક્તકો (પૃષ્ઠ ક્રમાંક 113)
- સંપાદક : કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2015
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
 
        