અર્પણ
Arpan
રામનારાયણ પાઠક 'શેષ'
Ramnarayan Pathak 'Shesh'
રામનારાયણ પાઠક 'શેષ'
Ramnarayan Pathak 'Shesh'
વેણીમાં ગૂંથવાં'તાં-
કુસુમ તહીં રહ્યાં
અર્પવાં અંજલિથી.
weniman gunthwantan
kusum tahin rahyan
arpwan anjalithi
weniman gunthwantan
kusum tahin rahyan
arpwan anjalithi
સ્રોત
- પુસ્તક : રા. વિ. પાઠકનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 2013
