આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે,
જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે :
દેવાનું હું દઈશ સમજી, એમ માની લઈને,
- માગું છું કે - નવ નીરખતો રાહ નિષ્ઠુર થૈને :
લૂંટી લેજે પણ સકલ જે મૌન કેરા કમાડે
વાસી રાખ્યું : મુજ પ્રબળ ઇચ્છા નહીં જાણતો એ?
aawe tyare dai naw shakun antre je bharyun te,
jaye tyare sahi naw shakun antre je rahyun te ha
dewanun hun daish samji, em mani laine,
magun chhun ke naw nirakhto rah nishthur thaine ha
lunti leje pan sakal je maun kera kamaDe
wasi rakhyun ha muj prabal ichchha nahin janto e?

સ્રોત
- પુસ્તક : બારી બહાર (પૃષ્ઠ ક્રમાંક 43)
- સર્જક : પ્રહ્લાદ પારેખ
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
- વર્ષ : 1970
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ