રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલાગ્યું: અજાણ્યા ઘરમાં ગયો છું
પેસી. હજી તો પગ મૂકતાંમાં
રડી રડી લોચન માંહ્યા ભીંતો;
કોની કને વાત કરુંય બેસી?
ખાલી પડી દૃષ્ટ મહીં સમાતું
ના કૈં; ગઈ ચોક ભણી પુરાણે
ચબૂતરે, તેય ડી ગયો. ત્યાં
કો સ્પર્શતું લીંપણમાં રહીને
કો સ્પર્શતું લીંપણમાં રહીને
જવા કરું બ્હાર હવે હું જ્યારે.
lagyunh ajanya gharman gayo chhun
pesi haji to pag muktanman
raDi raDi lochan manhya bhinto;
koni kane wat karunya besi?
khali paDi drisht mahin samatun
na kain; gai chok bhani purane
chabutre, tey Di gayo tyan
ko sparshatun limpanman rahine
ko sparshatun limpanman rahine
jawa karun bhaar hwe hun jyare
lagyunh ajanya gharman gayo chhun
pesi haji to pag muktanman
raDi raDi lochan manhya bhinto;
koni kane wat karunya besi?
khali paDi drisht mahin samatun
na kain; gai chok bhani purane
chabutre, tey Di gayo tyan
ko sparshatun limpanman rahine
ko sparshatun limpanman rahine
jawa karun bhaar hwe hun jyare
સ્રોત
- પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 7)
- સર્જક : રાવજી પટેલ
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1982
- આવૃત્તિ : 2