આવી આવી ભાદરની રેલ
aawi aawi bhadarni rel
આવી આવી ભાદરની રેલ! ભાદર ગાજે છે. રે.
આપણાં વેવાણ તણાતાં જાય! ’ ભાદર ગાજે છે. રે.
તાળો તાળો અમરતભાઈની દોર! ભાદર ગાજે છે. રે.
વેવાણ તણાતાં જાય! ભાદર ગાજે છે. રે.
આપણા વેવાઈ વાંઢા થાય! ભાદર ગાજે છે. રે.
છોરૂડા મા વિનાનાં થાય! ભાદર ગાજે છે. રે.
aawi aawi bhadarni rel! bhadar gaje chhe re
apnan wewan tanatan jay! ’ bhadar gaje chhe re
talo talo amaratbhaini dor! bhadar gaje chhe re
wewan tanatan jay! bhadar gaje chhe re
apna wewai wanDha thay! bhadar gaje chhe re
chhoruDa ma winanan thay! bhadar gaje chhe re

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964